Important Statutory due dates for the month of November 2025
નવેમ્બર ૨૦૨૫ ની મહત્વની કાનૂની તારીખ ની સૂચિ.
Compliance Calendar - November 2025
| Due Date | Applicable Period | Category | Description | વિગત | 
|---|---|---|---|---|
| 7-Nov | October 2025 | TDS/TCS | TDS/TCS Payment | TDS/TCS નું પેમેન્ટ કરવું | 
| 7-Nov | October 2025 | Income-tax | Equalisation Levy for payments made to Non Resident | બિન નિવાસી વ્યકિતઓને કરેલ ચુકવણી પર Equalisation Levy નું પેમેન્ટ કરવું | 
| 7-Nov | October 2025 | FEMA | ECB 2 Return Filing - Entities who have availed External Commercial Borrowing (ECB) | કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું | 
| 10-Nov | April 2024 to March 2025 | Income Tax | Filing of Tax Audit Report for assessees whose books are required to be audited and who have not entered into an international or specified domestic transaction | જે કરદાતાઓ ના ચોપડાઓ નું ઓડિટ કરવું જરૂરી છે અને જેમણે આંતરરાષ્ટ્રીય અથવા નિર્દિષ્ટ સ્થાનિક વ્યવહારો નથી કર્યા તેઓએ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવું | 
| 10-Nov | October 2025 | GST- TDS/TCS | GST TDS/TCS payment and filing of form | GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું | 
| 11-Nov | October 2025 | GST | Filing of GSTR-1 (T/O >5cr or opted for monthly filing) | GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) | 
| 13-Nov | October 2025 | GST | IFF for registered persons opted for QRMP scheme, for October, 2024. | QRMP યોજના પસંદ કરનાર વ્યક્તિઓ માટે IFF ફાઈલ કરવું. | 
| 13-Nov | October 2025 | GST | Filing of GSTR-5 for Non-Resident Taxable Person | બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું | 
| 13-Nov | October 2025 | GST | Filing of GSTR-6 for Input Service Distributor (ISD) | ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું | 
| 14-Nov | September 2025 | TDS/TCS | Issue of TDS Certificates u.s. 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા | 
| 15-Nov | July 2025 to September 2025 | TDS/TCS | Issue of TDS Certificates | TDS ના પ્રમાણપત્ર આપવા | 
| 15-Nov | October 2025 | TDS/TCS | Furnishing of Form 24G by an office of the Government | સરકારના કાર્યાલય દ્વારા ફોર્મ 24G રજૂ કરવું | 
| 15-Nov | October 2025 | Provident Fund (incl. EDLI) | PF Payment and its Return Filing | PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું | 
| 15-Nov | October 2025 | ESIC | ESIC Payment and its Return Filing | ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું | 
| 20-Nov | October 2025 | GST | Filing of GSTR 3B (T/O >5cr or opted for monthly filing) | GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) | 
| 25-Nov | October 2025 | GST | GST Payment in Challan PMT - 06 for those who have opted for the QRMP Scheme | QRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT - 06 માં GST નું પેમેન્ટ કરવું | 
| 29-Nov | April 2025 - September 2025 | MCA | Filing of form PAS 6 by unlisted public companies regarding Reconciliation of Share Capital Audit Report. | અનલિસ્ટેડ પબ્લિક કંપનીઓ (Share Reconciliation ઓડિટ રિપોર્ટ) ફોર્મ PAS 6 માં ફાઇલ કરવું. | 
| 30-Nov | April 2024- March 2025 | MCA | Filing of Annual return by Statutory Auditor with the (NFRA) - For entities covered in Clause 3(1)(a) to 3(1)(e) of NFRA Rules 2018. | NFRA નિયમ 2018 ના કલમ 3(1)(a) થી 3(1)(e) માં આવરી લેવામાં આવેલી સંસ્થાઓ માટે - ઓડિટર દ્વારા વાર્ષિક રિટર્ન ફાઇલ કરવું (NFRA). | 
| 30-Nov | April 2024- March 2025 | Income-tax | Filing of IT Return by assessees required to submit Transfer Pricing report under section 92E pertaining to international or specified domestic transaction. | આંતરરાષ્ટ્રીય અથવા સ્પેસિફાઇડ ડોમેસ્ટિક વ્યવહારો ધરાવતા કરદાતા જેમને કલમ 92E હેઠળ ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ સબમિટ કરવી પડે છે તેમણે IT રિટર્ન ફાઇલ કરવું. | 
| 30-Nov | April 2024- March 2025 | Income-tax | Filing of Form No. 3CEAA by a constituent entity of an international group. | આંતરરાષ્ટ્રીય જૂથની ઘટક એન્ટિટી દ્વારા ફોર્મ નં. 3CEAA ફાઇલ કરવું. | 
| 30-Nov | April 2024- March 2025 | Income-tax | Filing of Form 3CEFB & 3CEFA to exercise option of safe harbour rules for specified domestic and international transactions. | સ્પેસિફાઇડ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે SAFE HARBOUR નિયમોના વિકલ્પનો ઉપયોગ કરવા માટે ફોર્મ 3CEFB અને 3CEFA ફાઇલ કરવું. | 
| 30-Nov | October 2025 | TDS/TCS | Furnishing of challan-cum-statement in for TDS u.s. 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું | 
| 30-Nov | October 2025 | Professional Tax | PT payment and Return Filing for salary paid in November 2025 | નવેમ્બર 2025 માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું | 
Note: For more details, kindly consult your CA
વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.
TEAM CVOCA