Due Date | Applicable Period | Category | Description | વિગત |
---|---|---|---|---|
7-Sep-2025 | August 2025 | TDS/TCS | TDS/TCS Payment | TDS/TCS નું પેમેન્ટ કરવું |
7-Sep-2025 | August 2025 | Income-tax | Equalisation Levy for payments made to Non-Resident | બિન નિવાસી વ્યકિતઓને કરેલ ચુકવણી પર Equalisation Levy નું પેમેન્ટ કરવું |
7-Sep-2025 | August 2025 | FEMA | ECB 2 Return Filing - Entities who have availed External Commercial Borrowing (ECB) | કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું |
10-Sep-2025 | August 2025 | GST- TDS/TCS | GST TDS/TCS payment and filing of form | GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
11-Sep-2025 | August 2025 | GST | Filing of GSTR-1 (T/O > 5 cr or opted for monthly filing) | GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
13-Sep-2025 | August 2025 | GST | IFF for registered persons opted for QRMP scheme. | QRMP યોજના પસંદ કરનાર વ્યક્તિઓ માટે IFF ફાઈલ કરવું |
13-Sep-2025 | August 2025 | GST | Filing of GSTR-5 for Non-Resident Taxable Person | બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું |
13-Sep-2025 | August 2025 | GST | Filing of GSTR-6 for Input Service Distributor (ISD) | ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું |
14-Sep-2025 | July 2025 | TDS/TCS | Issue of TDS Certificates u.s. 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા |
15-Sep-2025 | April 2025 to March 2026 | Income-tax | Advance Tax 2nd Instalment | એડવાન્સ ટેક્સ બીજો હફતો |
15-Sep-2025 | April 2024 to March 2025 | Income-tax | IT Return due date for Individuals / HUF / AOP/ BOI / Partnership (Non-Audit Case) | વ્યક્તિગત / HUF / AOP / BOI / ભાગીદારી પેઢી (નોન ઓડિટ કેસ) માટે IT રિટર્ન ફાઈલ કરવું |
15-Sep-2025 | August 2025 | Provident Fund | PF Payment and its Return Filing | PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
15-Sep-2025 | August 2025 | ESIC | ESIC Payment and its Return Filing | ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
15-Sep-2025 | August 2025 | TDS/TCS | Furnishing of Form 24G by an office of the Government | સરકારના કાર્યાલય દ્વારા ફોર્મ 24G રજૂ કરવું |
20-Sep-2025 | August 2025 | GST | Filing of GSTR 3B (T/O > 5 cr or opted for monthly filing) | GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
25-Sep-2025 | August 2025 | GST | GST Payment in Challan PMT - 06 for those who have opted for the QRMP Scheme | QRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT - 06 માં GST નું પેમેન્ટ કરવું |
27-Sep-2025 | April 2024 to March 2025 | MCA | Filing Form AOC-4 for OPC i.e. within 180 days from end of financial year. | OPC માટે ફોર્મ AOC-4 ફાઇલ કરવું (નાણાંકીય વર્ષ 2024-25 ના અંતથી 180 દિવસની અંદર). |
30-Sep-2025 | April 2024 to March 2025 | Income Tax | Filing of Tax Audit Report for assessees whose books are required to be audited and who have not entered into an international or specified domestic transaction | જે કરદાતાઓ ના ચોપડાઓ નું ઓડિટ કરવું જરૂરી છે અને જેમણે આંતરરાષ્ટ્રીય અથવા નિર્દિષ્ટ સ્થાનિક વ્યવહારો નથી કર્યા તેઓએ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવું |
30-Sep-2025 | August 2025 | Profession Tax | PT payment and Return Filing for salary paid in August 2025 | ઓગસ્ટ મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું |
30-Sep-2025 | August 2025 | TDS/TCS | Furnishing of challan-cum-statement in for TDS u.s. 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું |
30-Sep-2025 | March 2025 | MCA | DIR-3 KYC Form For All the Directors or Partners of LLP who hold DIN as on 31/03/2025 | ૩૧/૦૩/૨૦૨૫ ના રોજ DIN ધરાવતા તમામ કંપનીના ડિરેક્ટર્સ અથવા LLP ના પાર્ટનર્સ માટે DIN-3 KYC ફોર્મ ફાઈલ કરવું |
30-Sep-2025 | April 2024 to March 2025 | MCA | Last date to conduct Annual General Meeting | વાર્ષિક સામાન્ય સભા યોજવાની છેલ્લી તારીખ |
30-Sep-2025 | April 2024 to March 2025 | RERA | Submission of Form - 5 (Annual Audit Report) on Statement of Accounts by the Auditor | ઓડિટર દ્વારા એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ પર Form - 5 (વાર્ષિક ઓડિટ રિપોર્ટ) ફાઈલ કરવું |
30-Sep-2025 | April 2024 to March 2025 | FEMA | Submission of Annual Activity Certificate along with Audited Financial Statements, Receipts and Payments Account with AD bank and RBI by a Foreign Company having Branch, Project Office or Liaison Office in India. | ભારતમાં શાખા, પ્રોજેક્ટ ઓફિસ અથવા સંપર્ક કાર્યાલય ધરાવતી વિદેશી કંપની દ્વારા AD બેંક અને RBI સાથે ઓડિટેડ નાણાકીય અહેવાલો, રસીદો અને ચુકવણી ખાતા સાથે વાર્ષિક પ્રવૃત્તિ પ્રમાણપત્ર સબમિટ કરવું |
Note: For more details, kindly consult your CA
વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.
TEAM CVOCA